#fatana #lagnageet #લગ્નગીત #song #bhajan #shorts #ytshorts #viral જાડા જાડા રોટલા કરે વાંકીચૂંકી કોર મહેશભાઇ શું કરે એના ઘરમાં ફૂહડ નાર ઘરે ઘંટી ઘરમાં ઘંટલો બહાર દળાવા જાય લોટમાં તો જાળા થઈ ગ્યા વાતુડીની થાય જાડા જાડા રોટલા કરે વાંકી ફૂંકી કોર વિશ્વમભાઇ શું કરે એના ઘરમાં ફૂહડ નાર બ્રાહ્મણ આવે લોટ લેવા ઘરમાં દોડી જાય ચૂલે ચડી તાળીઓ પાડે બ્રાહ્મણ ભાગી જાય જાડા જાડા રોટલા કરે વાંકી ફૂંકી કોર ગિરીશભાઇ શું કરે એના ઘરમાં ફૂહડ નાર ઘરે ડંકી ઘરે નળ કૂવે પાણી જાય ગોળા ઉપર લીલ વળી ગઇ વાતુડીની થાય #જાડાજાડારોટલાકરેવાંકીચૂકીકોર #fatanasong #fatanalagnageet #fatanagujrati #lagnageetgujrati #ફટાણાં#shadisong #bhajan #satsang #gujratibhajan #trending #shortvidio #youtubeshorts #sonalkotadiya Your queries : gujarati fatana nava lagna geet ગુજરાતી લગ્ન ગીત gujarati bhajan લગ્ન ગીત ફટાણા lagan na gito lagna geet લગ્ન ગીત lagan geet લગન ગીત લગ્નગીત ગુજરાતી લગ્ન ગીત gujarati lagna geet gujarati lagan geet

જાડા જાડા રોટલા કરેfatanafatana song gujaratifatana geetfatana lagn geetફટાણાં લગ્ન ગીતફટાણાંlagna na geetlagn geet gujaratilagna geetlagna songmarriage songshadi songgujarati songsonggujaratibhajansatsangkirtangujarati bhajanshortsytshortyou tube shortshorts feedtrendingviarlshort videosonal kotadiya