𝐀𝐥𝐩𝐚 𝐏𝐚𝐭𝐞𝐥 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐩𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐬 આપ બધા જાણો છો માં ખોડિયાર ઉપર મને અપાર શ્રધ્ધા છે મારી ખાખરાવાળી ખોડિયારનું ગીત ગાવું અને રીલીઝ કરવું એ મારું વર્ષોથી સપનું હતું અને આજે આ સપનું પુરૂ થયું. આજે મને અપાર ખુશી છે આપ બધાને મારા જય ખોડિયાર મારી ખાખરાવાળી ખોડિયાર આપ સૌની મનોકામના પુરી કરે. જય ખોડિયાર 𝐒𝐈𝐍𝐆𝐄𝐑 : Alpa Patel 𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐄𝐑 : Mahendra Patel 𝐃𝐈𝐑𝐄𝐂𝐓𝐎𝐑 : Pranav Jethva jp 𝐋𝐘𝐑𝐈𝐂𝐒 : Jayesh Prajapati (Jaykavi) ______________________________________ 𝐌𝐔𝐒𝐈𝐂 : Dhaval Kapadiya 𝐅𝐥𝐮𝐞𝐭 : Jenil Patel 𝐑𝐞𝐜𝐨𝐫𝐝𝐞𝐝 @ Folk Fusion Studio Ahmedabad ______________________________________ 𝐋𝐀𝐁𝐄𝐋 : Alpa Patel Official ©️ Copyright : Alpa Patel Official ______________________________________ 𝐒𝐓𝐀𝐑𝐑𝐈𝐍𝐆 : Siya Ajani ______________________________________ 𝐃𝐎𝐏 : Chirag kachhriya 𝐄𝐝𝐢𝐭𝐨𝐫 : Ravindra s rathod ______________________________________ 𝐉𝐞𝐰𝐞𝐥𝐥𝐞𝐫𝐲 : Samarpan jewellery fashion surat & Akshar imitation Bagasara 𝐌𝐚𝐤𝐞𝐮𝐩 : Anjali desai 𝐒𝐢𝐲𝐚’𝐬 𝐦𝐚𝐤𝐞𝐮𝐩 : meera Sabhaya saundarya makeover 𝐩𝐡𝐨𝐭𝐨𝐠𝐫𝐚𝐩𝐡𝐲 : laxmi photo chetan ______________________________________ 𝐓𝐞𝐜𝐡𝐧𝐢𝐜𝐚𝐥 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 : Raj Prajapati 🖥️ 𝐅𝐨𝐫 𝐬𝐡𝐨𝐰 𝐈𝐧𝐪𝐮𝐢𝐫𝐲 : Mahendra Patel : 9913290532 ______________________________________ Full Song Also Available On : ♫ Instagram : https://www.instagram.com/reels/audio/851101313135675/ ♫ Gaana : ♫ Spotify : https://open.spotify.com/track/45sG1k64RDJygoDqSzyExB?si=0099816e272b4bdb ♫ Jio Saavan : https://www.jiosaavn.com/song/khodal-na-utara/QQIbBzJifFw ♫ Amazon Music : https://music.amazon.in/tracks/B0DGQK3DC7?marketplaceId=A21TJRUUN4KGV&musicTerritory=IN&ref=dm_sh_GUVGmR0K1zLYtj3Hg7TBti6zn ♫ Wynk Music : https://wynk.in/u/TDyxOeH4q ♫ Apple Music : https://music.apple.com/us/album/khodal-na-utara/1767810799?i=1767810808 ♫ Youtube Music : https://music.youtube.com/watch?v=Lo1vfHdAyhg&si=_Smrs105fiVoDJp1 𝐋𝐘𝐑𝐈𝐂𝐒 🔱ખોડલના ઉતારા 🔱 મારે આંગણ ખોડલ માડી…. મારે આંગણ ખોડલ માડી…. મારે આંગણ ખોડલના ઉતારા જો... સોના વરણો ઉગ્યો રે, સુરજ મારે આંગણે... કરે ખમકારા મારી ખમકારી ખોડિયાર… કરે ખમકારા મારી ખમકારી ખોડિયાર જો... સમર્યે આવી પુગે રે,સમય મારો સાચવે રે. માંની દયાથી મારે રોજ છે દિવાળી રાખે છે લાજ મારી લોબડી રે વાળી, સાંજ સવારે હુંતો જપુ ખોડલની માળા જો, માળાના મણકે રે...સદાય એની હાજરી રે… મનની છે મોટી મારી મુંજીયાસર વાળી રોજ આશિષ એના વરસાવે માડી, તૂટે ન જોજે માડી તારા વિશ્વાસની ધારા જો, આવી ને ખબરુ લેજે ખોડલ મારી માવડી રે… જોગમાયા તે જીભે બેસી ને માવડી મુજને દીધી માં તે કીર્તિ આવડી, વહે છે શારદા કંઠે અવિરત ધારા જો... નજરે મેં તો નિહાળી, ખાખરાવાળી માવડી રે... નજરે મેં તો નિહાળી, ખાખરાવાળી ખોડલી રે… નજરે મેં તો નિહાળી, ખાખરાવાળી માવડી રે.... નજરે મેં તો નિહાળી, ખોડલ મારી માવડી રે… જય ખોડિયાર 🙏🏻🐊🔱 https://youtu.be/kbHxsU0lp5Y https://youtu.be/6dDVdLhOkTY https://youtu.be/NKR3uRCk4uI https://youtu.be/ZJmkVYFCHq0 https://youtu.be/m-ER8eNGrHk https://youtu.be/TMfRxcAeSac https://youtu.be/rvSEDsPaDmA https://youtu.be/I7UonK6FxlI https://youtu.be/JtT6YjQh7n8 https://youtu.be/p_NgxdpBD04 https://youtu.be/cZZrcJlU5Po https://youtu.be/itgEOPYHYGI https://youtu.be/Dg1yAuAwg8c https://youtu.be/cgKLEcXUpd4 https://youtu.be/gZyYJ603MAE #newgujratisong2024 #alpapatelofficial #trendingsong #tredistional#lagangeet #pardeshipopato #bridalsong #bridalmehndi #traditional #gujratisongs #newsong #newrealese #khodiyarma #khodiyar_maa_song #khodiyarmaanewtrendingstatus #khodiyar_mata_ni_ringtone #kagwad #khodiyarmaastatusnew #kodal Watch Still End And Shower Your Warm Wishes By Like,Share and Subscribe. FACEBOOK : https://www.facebook.com/alpapatel.of...​ INSTAGRAM : https://www.instagram.com/alpapatel.o...​ Thanks For Watching ! Now you can enjoy 𝐊𝐡𝐨𝐝𝐚𝐥 𝐧𝐚 𝐔𝐭𝐚𝐫𝐚 BY.ALPA PATEL on all these streaming platforms. What are you waiting for?? Listen it and make your own video. Post it and don't forget to tag us. ✨✨✨✨ Song Name :- Koodal Na Utara ● Wynk Music :- ● JioSaavn :- ● Spotify :- ● Ganaa :- ● Apple Music :- ● Amazon Music :-

Alpa PatelNew Gujarati Song 2021new song gujaratialpa patel new songalpa patel dayroalpa patel 2021 songalpa patel officialalpa patel laija ne tari sangathraghav digitalsarswati studiojignesh kavirajpop scopegeeta rabarikinjal daveaditya gadhvialpa patel hanuman chalisaalpa patel garbaalpa patel jignesh kavirajalpa patel mahadev aartinew gujarati status 2021new gujarati garba 2021gujarati geet