BREAKING: Weather expert Ambalal Patel predicts unseasonal rains along with hailstorm in Gujarat from Dec 26-Jan 4 #breakingnews #weatherforecast #Gujarat રાજ્યના ખેડૂતો સાવધાન-- રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર-- ખેડૂતોનું પાક બરબાદ કરવા આવી રહ્યું છે માવઠું--- અંબાલાલ પટેલે કરી આગાહી-- 26થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે -- કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે -- રાજ્યમાં ઠંડીમાં થોડુ ઘટાડો થશે-- 16થી 22 ડિસેમ્બર સુધી વાદળો આવી શકે -- કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે -- રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે-- સવારના સમયે ઠંડી યથાવત રહેશે-- ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે-- મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે -- દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે-- સૌરાષ્ટ્રમાં 15 ડિગ્રીના આસપાસ તાપમાન રહેશે-- જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડી પડશે-- Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati