@kidssongsfun Presenting : Ek Biladi kadi | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | એક બિલાડી જાડી | #kids #cat #cartoonvideo #cartoon Song : Ek Biladi kadi Singer : Ruchita Prajapati Lyrics : Pratap Sodhha Music : Jayesh Shadhu Genre : Gujarati Kids Song Label :Ganesh Digital Song : Ek Biladi Kadi Singer : Hetalben Nagarsheth Lyrics : Pratap Sodhha Music : Navnit Shukla Song : Rabbit Song - Saslabhai Nu Geet Singer : Hetalben Nagarsheth Lyrics : Pratap Sodhha Music : Navnit Shukla Song : Monkey Song - Vandarabhai Nu Geet Singer : Hetalben Nagarsheth Lyrics : Pratap Sodhha Music : Navnit Shukla 🎼 You Tube Music :https://bit.ly/3tMJgA0 એક બિલાડી કાળી, મેં એને પાળી લાગે બહુ રૂપાળી, એ હતી બહુ જાડી, એ ના પહેરે સાડી એક બિલાડી કાળી, મેં એને પાળી હું રમવા લાવી ગાડી, ગાડી લઇને ફરવા ગઈ બજાર આખું જોવા ગઈ, શોપીંગ કરવા મોલ માં ગઈ શહેરની ગલિયોમાં ખોવાઈ ગઈ એક બિલાડી કાળી, મેં એને પાળી (2) ચાર સસ્તા ની ચોકડી, ત્યાં લાલિયા કુતરાની નોકરી, સીટબેલ્ટ બાંધી દીધો ગાડીનો ગિયેર બદલી લીધો, ગાડી સરરર સરકી ગઈ એક બિલાડી કાળી મેં એને પાળી (2) રસ્તામાં ઉભો ઉંદર, લાગે ઘણો સુંદર ઉંદરે હાથ ઉંચો કર્યો બીલીનો વિચાર બદલાઈ ગયો ગાડી માંથી કૂદી પડી, ગાડી ગટર માં જઈ પડી એક બિલાડી કાળી, મેં એને પાળી (3) આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો વનરાજાની જાન https://youtu.be/ZFmHx_Obhz8 રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા https://youtu.be/wHPcNBSRNEU મમ્મીનાં હાથમાં વેલણ છે https://youtu.be/Nhwb4gJozGY પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ https://youtu.be/cVwdhfNAFNk ફુગ્ગાવાળો https://youtu.be/INbhWW0s5Ow છુક છુક ગાડી https://youtu.be/C3NfMc1WjXg ગુજરાતી કક્કો https://youtu.be/z-laOuvwVds નાની મારી આંખ https://youtu.be/SDOHBEcMsmE નાનકડી બેન https://youtu.be/N_lVgvk3B00 એક બિલાડી જાડી https://youtu.be/EQ-ekAmYZX8

kids song & funkids song gujaratikids song 2020new kids songbal geetokids rhymeskids poemgujarati kids songsaslukids songsongs for kidscartoon songkids videocartoon video songcartoon videopoemgujarati poem new kids songbaad geetbad geetbal geetrhymesSaslabhai Nu Geetcat songEk Biladi Kadicat poemcat rhymesMe Biladi PadicatbiladiEk Biladi KaliEk Biladi Jadimonkey songVandra bhai nu geetmonkey poemvandro