Feel the depth of true love with "તારા માટે દુનિયા છોડી દવ" : a heart-touching Gujarati love song by Kajal Maheriya. Let the soulful melody express emotions that words can’t say. ♪Full Song Available on♪ JioSaavn: https://bit.ly/3GIvtog Spotify: https://bit.ly/TaraMateDuniya Apple Music: https://bit.ly/4iGLWXF Gaana: https://bit.ly/3SaSGlA Amazon Prime Music: https://bit.ly/3YkxWeW Song Details: Song: Tara Mate Duniya Chhodi Dau Singer: Kajal Maheriya Executive Producer: Red. Velvet Cinema Artist: Ravi OmPrakash Rav, Pooja Rai Music: Shashi Kapdiya Lyrics & Composer: Bharat Ravat, Devraj Adroj. Director: Faruk Gayakwad Creative Producer: Dhyey Films &Team Technical Support: Jenish Talviya Mackup: Lata Patel Editor: Naresh Rajput Production: SatuBha Thakor D.O.P: Sehzad Mansuri (Tipu) Spe.Thnx: Sandeep Maheriya, Baba Modhera Music Label: T-Series Gujarati Lyrics: ====================================== ઓ..હો ઓ..હો ઓ..હો....(૨) હો તારા માટે દુનિયા છોડી દવ. દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દવ (૨) તું રૂઠે તો હું પલ મા માનવી લઉ. (૨) હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ દિલ માં મારા વસાવી લઉ હે વસાવી લઉ (૨) હો મન મંદીર ના મારા તમે ભગવાન છો તમે મારી સ્વસો ને તમે તો ધડકન છો હો બંદ આંખો થી જોવુ એ તમે તસવીર છો તમે કિસ્મત થી મળ્યા મારી તકદીર છો હો ભગવાન થી તને હુ માંગી લઉ તારા નામ ની હુ માંગ ભરી લઉ હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ) દિલ માં મારા વસાવી લઉ હે વસાવી લઉ (૨) હો જીવ થી વધારે અમે પ્રેમ તમને કરતા તમ કાજ જીવતા તમારી માટે મરતા હો બની પડછાયો તમ હરે અમે ફરતા તમે સાથ હોય તો ના મોત થી રે ડરતા હો ભવ ભવ ના હુ બંધન બધી લઉ આવ દિલ મા મારા બંદ કરી લઉ હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ) (૨) #TaraMateDuniyaChhodiDau #KajalMaheriya #GujaratiLoveSong #NewGujaratiSong #RomanticGujaratiSong FOR LATEST UPDATES: ---------------------------------------- SUBSCRIBE US Here: https://bit.ly/SubscribeTseriesGujarati Enjoy & stay connected with us!! "If you like the Video, Don't forget to Share and leave your comments" Visit Our Channel For More Videos: http://www.youtube.com/TseriesGujarati

gujarati new songgujarati new songsgujarati songgujarati songsnew gujarati songsnew gujarati songLatest Gujarati songsSuperhit gujarati songsNon stop songsGujarati hit songsBest gujarati songst series Gujaratinew song gujaratiattitude songતારા માટે દુનિયા છોડી દવTara Mate Duniya Chhodi DauKajal MaheriyaGujarati New Love SongRomantic SongGujarati Musickajal maheriya new songkajal maheriya songkajal maheriya new song 2025