Dharmik Bamosana Official Presents " ભુવાપણી કરવા જયાતા ભુવા મારા " Song: Bhuvapani Karva Jyata Bhuva Mara Singer : Dharmik Bamosana Lyrics : Dharmik Bamosana Music : Rajni Prajapati Remix : DJ Dharmesh x DJ Piyush Recording : Vagad Studio Producer : Appuraja Vadu ( Smashan Ka Raja ) Poster : Hiren Nandasan Publisher : M/s. DESAI DHARMIK -‐--------------------------------------------- #BhuvapaniKarvaJyataBhuvaMara #Trending #DharmikBamosana #Dharmikbamosanaofficial Dharmik Bamosana Official-Bhuvapani Karva jyata Bhuva Mara Now You can Enjoy this song “Bhuvapani Karva jyata Bhuva Mara" on your Favourite OTT mobile apps & also set as caller tune by clicking on below provided link. Instagram https://www.instagram.com/reels/audio/1138731680987120/ Jiosaavn https://www.jiosaavn.com/song/bhuvapani-karva-jyata-bhuva-mara/SD5bQgNZUwM Gaana https://gaana.com/song/bhavpani-karva-jyata-bhuva-mara Spotify https://open.spotify.com/track/75xGzMxINcNqoeMUXaWMEY?si=697560ecb1a54dfe Amazon Music https://music.amazon.in/tracks/B0DRKPGQC8?marketplaceId=A21TJRUUN4KGV&musicTerritory=IN&ref=dm_sh_YcxPhJAg3RRmX5zvTqehyeDqh Digital Distribution by: Loglab Technology LLP. TO Set your Ringtone JIO SAAVN Users use My Jio Application to set hellotune. AIRTEL Users use AIRTEL THANK Application to set hellotune. Lyrics : હો... ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા ખમા માડી ખમા.... એ.. ડાચેણો ના દેશમો કોમરુ દેશમો, ખભે નોખ્યો ખેહ ન પાઘડી વાળા વેશ મો હે મા અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા ભુવાજી આવતા તા, માતા ને લાવતા તા x૨ પસી જેણા જેણા ઘુઘરા વાગતા તા માતા ના કંકુ પગલિયા પડતા તા મારા લુગડા પર માર્યું તુ થીગડા પર થીગડુ, દુબળઈ જોઈ ન દેરુ જાગ્યું મારા બાપનું જાગી મા આયી...... સાઇકલ નો વેત નતો ગાડી ઓ તું લાઈ, બજારે બેહાળ્યા કેડ બોધિ રળવા આયી નથી પૂજ્યો જોળ પાટિયો કે પડી જાય પાટીયો, મુછ ના ઓકડા અધ્ધર રાખે દઇ તેણ આ દેવી યો અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા, પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા ટીના બાપુ ની મેલડી મળી અપ્પુરાજા ને મારા ગણો નેહાળ કે માસ્તર, તું જ મારું ભણતર ડગે ચોથી જીવન તું પાયો ને ચણતર કપાળ ની તું મા ટીલડી...... ફુલ કહો ફોરમ કહો તું જ લીલીવાડી, વધતી રાખજે વેલ જોજે હુકાય ના માડી કોઈ શીખવા ને જાય કોઈ સાધવા ને જાય, મારે ચોય ના જવું પડે માતા જાદુગર પૂજાય અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા રણજીતસિંહ ઘનશ્યોમસિંહ ના U.S.A. મા સુખ ના દાળા સિધ્ધરાજસિંહ અપ્પુ રાજા ભુવાજી ની બોલબાલા મેલડી વડુ માં સ્મશાન કા રાજા ના ચડતા દાળા All rights and copyright ​⁠ Publisher : M/s. DESAI DHARMIK Not Forget to Like, Share and Subscribe to Our Channel @DharmikBamosana For any program related inquiry contact us on below details 9909884839 / 9800024964 Channel Management By Desai Media Consultancy ( Chetan Desai - Contact 9800024964 ) We Deliver Growth. You Pay for Wins. 🙏JAY MOJI MOGAL MAA × JAY SHESH MAA × JAY CHEHAR MAA × JAY SIKOTAR MAA 🙏