#gujarati #gujju #gujarat #rajkot #surat #ahmedabad #instagram #india #love #vadodara #gujjurocks #gujjugram #gujjumemes #bhavnagar #baroda #jamnagar #amdavadi #junagadh #garba #mumbai #like #gandhinagar #kathiyawadi #gujrati #follow #gujaratishayari #pakkogujarati #gujjus #gujjulove #bhfyp Vitthal Vitthal - Vitthal Teedi | Title Track | Aditya Gadhvi | Pratik Gandhi | Kedar & Bhargav Traditional lyrics (Chhand) Padmashree Kavi Dula Bhaya 'Kag' Singer Aditya Gadhvi Lyrics Bhargav Purohit Music Kedar & Bhargav Music Arrangment and Programming Kedar Upadhyay, Kushal Chokshi Guitar Parth Dhupkar Song Recording, Mixing and Mastering Vatsal Patel (Legato Labz Recording Studio) Behind the scene cinematographer Pratulya Parmar Video Editor Harsh Anandani Music Distribution by: Jazz Music & Studio Lyrics - વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા માથે તો કાંઈ ચોમાસાને તાપ વીતેલા પણ કાયમ બાજી રમેલા ને બધી પાછી જીતેલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા ઊંચે રે'તું સપનું પણ ભાઈ એક એક પાનું સીડી છે નસીબ કાયમ હામું થાતું, તોય બાથ ભીડી છે ઇ હારે નહીં, હાં ક્યારેય નહીં, ઇ હારે નહીં, હાં ક્યારેય નહીં ભાઈ ઇ તો વિઠ્ઠલ તીડી છે... વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા.