Title: Arji Karu Hu Mavadi (અરજી કરું હું માવડી) || Navratri Special Song Singer : Sagar Raval ( Bhudev ) Producer : Nitin Raval Director : Jagdish Dangar ( Dwarkesh Films Lalpur ) D.O.P. : Dwarkesh Films Lalpur Editing : Jagdish Dangar Cam Ast : Jayesh Bandhiya & Vipul Gojiya Lyrics : Pratik Ahir Music : TEJAS RUSHIK Mixed Mastered : Rushik Parmar, Om Studio, Rajkot Violin : Sagar Barot Benjo : Sagar Narola Producer : Nitin Raval Actress : Ambasana Hardi Poster design : Raj charoliya Distribution & Promotions : ​⁠ (Bhargav Raval) ​⁠@liveclefs Artist : Ambasana Hardi Maru Dhruvi Parmar Shraddha Ambasan Krisha Joshi Kashak Makvana Krisha Makvana Shruti Buddhdev Devanshi Vivek Vaniya Sagar Narola Special Thanks Vijay Bhai Vank ( krishna gaushala Rajkot ) Sureshbhai Maru Bhavesh Ram Ahir Hamdevbhai Ahir Jagrutiben Joshi Bhargav Raval Kishan Raval Mihir Purohit Shailesh Pandya #ArjiKaruHuMavadi #sagarravalsongs #gujaratisongs #navratrispecial હે.....કુળદેવી માં તું કચ્છ તણી આશાપુરા માં જાગતી હજાર બેઠી રવ વાગડે મોમાઈ રવેચી રાજતી ખંભલાવ એકલ જોગણી હા બાઈ થી વાઘેશ્વરી નવરાત રમવા આવજો અરજી કરું હું માવડી.... હે.....ચોટિલે ચંડી ચામુંડા સિંહે સવારી શોભતી  માટેલ ધરેથી માત ખોડલ સાતે બેનું આવતી સોનલ મોગલ ને મોણીયા થી માત નાગલ નીસરી  નવરાત રમવા આવજો અરજી કરું હું માવડી...... હે....હરસિધ્ધિ ને હિંગળાજ આવડ અંબિકા આરાસુરી  મહાકાળી માં મેલડી રાંદલ બાળા બહુચરી  રાજલ ચાપલ ને જીવણી આવો પીઠડ પરમેશ્વરી નવરાત રમવા આવજો અરજી કરું હું માવડી....... છંદ રવરાય રવેચી વાગડ વાળી પાવાગઢ થી મહાકાળી મોગલ મછરાળી મઢડા વાળી આવે સોનલ સુખકારી આરાસુર વાળી બહુચર બાળી ખોડલ આવે ખમકારી  રઢિયાળી જામી રાત નિરાલી આવો રમવા બિરદાળી....

Navratri Special SongsArji Karu Hu Mavadiઅરજી કરું હું માવડીSagar Ravalsagar raval bhudevsagar raval songsarjiarji songbhargav ravalArji Karu Hu Mavadi (અરજી કરું હું માવડી)navratri songmavadimavadi songmataji songsHa BaaiNavratri 2023 SongSagar raval bhudev GarbaSagar Raval Navratri SongsAshapura AshapuraAshapura maa geetjogmayaChhapakhrujaymatajisapakharumogal ma songmahakali maa