ખોડિયાર મંદિર ( રાજપરા ) નો ઈતિહાસ | Khodiyar Mandir Rajpara | Safar Mari Sathe | @dhavalagravatvlogs Khodiyar Mandir No itihas | Khodiyar Rajpara માં ખોડિયાર હિન્દુ ધર્મ ના એક દેવી છે. માં ખોડલ જ્ઞાતિ એ ચારણ હતા. તેમના પિતા નું નામ મામડિયા ( મામૈયા ) અને માતાનું નામ દેવળબા ( મીણબાઈ ) હતું. માં ખોડિયાર નું મુળ નામ જાનબાઈ હતુ જ્યારે તેમની અન્ય છ બેહનોના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ અને સાંસાઈ હતું માં ખોડલ ના ભાઈ નું નામ મેરખિયો હતું. માં ખોડલ નો જન્મ આશરે ૭ મી સદીમાં મહા સુદ આઠમ ૮ ના દિવસે વલ્લભીપુર નજીક રોહિશાળા માં થયો હતો. મગર માં ખોડીયાર નું વાહન છે. માં ખોડીયાર ને ભાવનગર નાં રાજા આતાભાઈ ગોહિલ પોતાની સાથે ભાવનગર આવવા વિનંતી કરી હતી. માં ખોડલે શરત મૂકી હતી કે. જો રાજા પાછું વળીને જોશે તો માં ત્યાં જ બિરાજમાન થઈ જશે. રાજપરા પહોંચતા માં ના ઝાંઝર નો અવાજ સંભળાતો બંધ થઈ ગયો રાજાએ પાછું વળીને જોયું અને માં ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી માં ખોડલ ના બેસણાં અહીં રાજપરા માં છે રાજપરા માં ખોડિયાર માં નું ભવ્ય મંદિર આવેલું છે અને મંદિર ની નજીક માં તાંતણિયો ધરો આવેલો છે. Background Music : અલ્પા પટેલ - ઘેરા ઘેરા ડાકલા : https://youtu.be/6dDVdLhOkTY No Copyright Royalty Free Music Indian Santoor : https://youtu.be/Odq1wxB-BkA Khodiyar Ramva Ne Ave : https://youtu.be/-qPKcri-Krs Royalty Free Music - Sitar and Tabla : https://youtu.be/avFFm1nJGfo Royalty Free Music Bansuri : https://youtu.be/RDUcN75oD-o •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• Dhaval Agravat ધવલ અગ્રાવત Safar Mari Sathe સફર મારી સાથે ખોડિયાર મંદિર રાજપરા આઈ શ્રી ખોડિયાર આઈ શ્રી ખોડિયાર ખોડિયાર માતાજી ખોડિયાર માં નો ઈતિહાસ ખોડલ ધામ રાજપરા રાજપરા ખોડિયાર Khodiyar Mataji Khodiyar Mataji Temple Khodiyar Mataji Temple Rajpara ખોડિયાર માતા મંદિર રાજપરા Rajpara Vali Khodiyar Rajpara Vali Khodal 2021 Khodiyar Jayanti કોઈ રાજપરા જ‌ઈને Koi Rajpara Jaine Khodiyar Mataji Songs Khodiyar Maa New Song Khodiyar Maa Status Khodiyar Status Khodiyar Mandir Rajpara Status Tantaniya Dhara Vali Khodiyar Tantaniya Dhara Vali Khodal Maa Khodiyar Temple Bhavnagar Gujarat Khodiyar Rajpara Bhavnagar Aatabhai Gohil Bhavnagar Khodiyar Mandir Coming Soon Khodal Maa Birthday Khodiyar Jaynti Status 2021 Khodiyar Jaynti New Khodiyar Maa WhatsApp Status #Khodiyarmandirrajpara #Koirajparajaine #khodiyarjaynti2021 #Khodiyar2021 #Khodiyarmaa #Khodiyar_maa #Rajparadham #Khodiyarmandir #HistoryofKhodiyarMataTempleRajpara #Safarmarisathe #Dhavalagravat #ખોડિયારમંદિરરાજપરા #ખોડિયાર #Rajpara

Khodiyar Mandir RajparaKhodiyar RajparaKhodiyar Jaynti 2021Khodal MaaRajpara Khodiyar itihasKhodiyar Rajpara ItihasKhodiyar Maa New SongKhodalKhodiyarRajparaKhodiyar Rajpara BhavnagarBhavnagarAatabhai GohilJanbai KhodiyarKhodal Maa No Itihasરાજપરા ખોડિયારખોડિયાર મંદિર રાજપરાખોડિયાર માંખોડિયાર જયંતિ ૨૦૨૧ભાવનગર ખોડિયાર મંદિરખોડલખોડિયાર માં રાજપરાKhamma Khodalખોડીયાર માં નાં નવા સ્ટેટસ