Experience the magic of love with "લક્ષ્મી નારાયણ" (Laxmi Narayan), the latest Gujarati love song by the talented Gaman Santhal. This soulful track captures the essence of romance with heartfelt lyrics and a mesmerizing melody that will touch your heart. Perfect for all who cherish the beauty of love, this song is a must-listen! 🎧 Tune in now and let the music weave its magic. Don’t forget to share it with your loved ones! Song Details: Song : Laxmi Narayan Singer : Gaman Santhal Lyrics : Rajan Rayka,Dhaval Motan Music : Jitu Prajapati Artists : Yuvraj Suvada,Bhumi Chauhan Project By Pushpak Bhimani Production House : Bloom Enterprise Director : Shankar Thakor Borisanawala D.O.P : Dhruv Bhatiya Edit : Ravindra S. Rathod Concept : Pushpak Bhimani,Shankar Thakor Borisanawala Assistant Director : Pinakin Rathod,Babusinh Thakor Makeup : Lata Patel Production Management : Vishal Suthar Light : Kalpesh Jadav Music Label: T-Series ======================================================================== Laxmi Narayan Gujarati Lyrics: =============================================== હો તું મારી જોડે એવી રીતે શોભે હો તું મારી જોડે એવી રીતે શોભે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ હો તું સાથે હોય તો ત્યારે સૌને લાગે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ હો પવિત્ર સબંધની આપણી પ્રેમભક્તિ અર્ધનારી નટેશ્વર જાણે શિવશક્તિ પવિત્ર સબંધની આપણી પ્રેમભક્તિ અર્ધનારી નટેશ્વર જાણે શિવશક્તિ તું મારી જોડે એવી રીતે શોભે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ હો જયા પાર્વતી નો એ વ્રત પેલા રાખતા નોની ગોર્યો મોટી ગોર્યો કરી મને માગતા હો પેપળા ને પૂજતા તમે રોજ રે હવારે હેંડતા જતા સાંઈબાબા એ દર ગુરુવારે હો પરિભાષા પ્રેમની બહુ ધાર્મિક રે એકબીજા માટે અમે પ્રામાણિક રે પરિભાષા પ્રેમની બહુ ધાર્મિક રે એકબીજા માટે અમે પ્રામાણિક રે તું મારી જોડે એવી રીતે શોભે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ હો સીતા માં એ આપણા ખોળીયા ઘડ્યા હશે રામે નક્કી એમાં જીવ પૂર્યા હશે રાધાજી એ આપણને મેળવ્યા હશે કાના એ પ્રેમ એમાં ભેળવ્યા હશે હો પગલાં માં પગ મૂકી ચાલજે સાથે હાથ રાખીશ મારો હું તારા માથે પગલાં માં પગ મૂકી ચાલજે સાથે હાથ રાખીશ મારો હું તારા માથે હો તું મારી જોડે એવી રીતે શોભે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ Laxmi Narayan Hinglish Lyrics: =============================================== Ho Tu Mari Jode Evi Rite Sobhe Ho Tu Mari Jode Evi Rite Sobhe Ke Jane Hoy Laxmi Narayan Aapne Be Laxmi Narayan Ho Tu Sathe Hoy To Tyare Sau Ne Lage Ke Jane Hoy Laxmi Narayan Aapne Be Laxmi Narayan Ho Pavitra Sabandh Ni Aapni Prem Bhakti Ardhnari Nateshwar Jane Shivshakti Pavitra Sabandh Ni Aapni Prem Bhakti Ardhnari Nateshwar Jane Shivshakti Tu Mari Jode Evi Rite Sobhe Ke Jane Hoy Laxmi Narayan Aapne Be Laxmi Narayan Ho Jaya Parvati No Ae Vrat Pela Rakhta Noni Goryo Moti Goryo Kari Mane Magta Ho Pepla Ne Pujta Tame Roj Re Havare Hedta Jata Saibaba Ae Dar Guruvare Ho Paribhasha Prem Ni Bahu Dharmik Re Ekbija Mate Ame Pramanik Re Paribhasha Prem Ni Bahu Dharmik Re Ekbija Mate Ame Pramanik Re Tu Mari Jode Evi Rite Sobhe Ke Jane Hoy Laxmi Narayan Aapne Be Laxmi Narayan Ho Sita Maa Ae Aapna Kholiya Ghadya Hashe Rame Nakki Ema Jiv Purya Hashe Radhaji Ae Aapan Ne Melvya Hashe Kana Ae Prem Ema Bhelvya Hashe Ho Pagla Ma Pag Muki Chalje Sathe Hath Rakhish Maro Hu Tara Mathe Pagla Ma Pag Muki Chalje Sathe Hath Rakhish Maro Hu Tara Mathe Ho Tu Mari Jode Evi Rite Sobhe Ke Jane Hoy Laxmi Narayan Aapne Be Laxmi Narayan Ke Jane Hoy Laxmi Narayan Aapne Be Laxmi Narayan Ke Jane Hoy Laxmi Narayan Aapne Be Laxmi Narayan =================================================================== #LaxmiNarayan #GamanSanthal #GujaratiLoveSong #NewGujaratiSong #GujaratiMusic2025 #RomanticSong #LoveAnthem #GujaratiRomance #LoveSongs2025 #GujaratiHits FOR LATEST UPDATES: ---------------------------------------- SUBSCRIBE US Here: https://bit.ly/SubscribeTseriesGujarati Enjoy & stay connected with us!! "If you like the Video, Don't forget to Share and leave your comments" Visit Our Channel For More Videos: http://www.youtube.com/TseriesGujarati

gujarati new songgujarati new songsgujarati songgujarati songsnew gujarati songsnew gujarati songLatest Gujarati songsSuperhit gujarati songsNon stop songsGujarati hit songsBest gujarati songst series GujaratiLaxmi Narayan Gujarati songGaman Santhal new love songNew Gujarati love songs 2025Best Gujarati romantic songsRomantic Gujarati songs 2025Love song 2025 GujaratiLaxmi Narayan Gaman Santhal